News of Saturday, 23rd May 2026
અકિલા ન્યૂઝ : રાજકોટમના જામનગર રોડ સ્થિત ઉદ્ધાટનની રાહ જોતો સાંઢીયા પુલને આમ આદમી પાર્ટી દ્વારા બ્રિજ ખુલ્લો મુકવાની ચીમકીને લઈને આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો બ્રિજ ખુલ્લો મુકવા આવ્યા હતા ત્યારે તમામ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. : જુઓ વિડીયો

(3:31 PM IST)










