તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
અકિલા ન્યૂઝ : રાજકોટમાં CJP ના સમર્થનમાં રેસકોર્સ ખાતે વિદ્યાથીઓ એકત્રિત થયા હતા,વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ વિધાર્થીઓને પોલીસે ડિટેઇન કર્યા હતા, એક બાદ એક વિધાર્થીઓ આવતા ગયા પોલીસે એક બાદ વિધાર્થીઓની અટક કરી હતી, અનેક વાલીઓ પોતાના બાળકોના સમર્થનમાં આવ્યા હતા ધરણા કરવા, ધરણા કરવા પહોંચતાની સાથે જ પોલીસે ડિટેઇન કર્યાં, વિદ્યાર્થીઓ અને વાલીઓને ડિટેઇન કરતા બાળકોની આંખોમા આંસુ જોવા મળ્યા હતા, પોલીસ અને વિધાર્થીઓ વચ્ચે દિલ્હી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા : જુઓ વિડીયો

અકિલા ન્યૂઝ : રાજકોટમાં CJP ના સમર્થનમાં રેસકોર્સ ખાતે વિદ્યાથીઓ એકત્રિત થયા હતા,વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ વિધાર્થીઓને પોલીસે ડિટેઇન કર્યા હતા, એક બાદ એક વિધાર્થીઓ આવતા ગયા પોલીસે એક બાદ વિધાર્થીઓની અટક કરી હતી, અનેક વાલીઓ પોતાના બાળકોના સમર્થનમાં આવ્યા હતા ધરણા કરવા, ધરણા કરવા પહોંચતાની સાથે જ પોલીસે ડિટેઇન કર્યાં, વિદ્યાર્થીઓ અને વાલીઓને ડિટેઇન કરતા બાળકોની આંખોમા આંસુ જોવા મળ્યા હતા, પોલીસ અને વિધાર્થીઓ વચ્ચે દિલ્હી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
(8:21 PM IST)










