News of Monday, 26th October 2026
અકિલા ન્યૂઝ : દિવાળીના ત્યોહારને લઈ રાજકોટમાં હંગામી ફટાકડાના સ્ટોલ માટે ફાયર વિભાગને કુલ ૨૦૫ અરજીઓ મળી, ૧૩ થી ૧૫ અરજીઓ માટે ફાયર સેફ્ટી ઓપિનિયન ઇશ્યૂ કરાયા, ૧૯૧ જેટલી અરજીઓ હાલ પ્રોસેસ અને ચેકિંગ હેઠળ, ૫૦૦ ચોરસ મીટરથી ઓછો વિસ્તાર ધરાવતા સ્ટોલને ફાયર NOC માંથી મુક્તિ, પરંતુ ફાયર સેફ્ટી ઓપિનિયન ફરજિયાત, સ્ટોલ ધારકોએ ૧૦૦૦ લિટર પાણીની ટાંકી, હોઝરીલ, ફાયર એક્સટિંગ્વિશર (CO2 અને ABC ટાઇપ) તેમજ ફાયર મોડ્યુલર રાખવા જરૂર. : જુઓ વિડીયો

(2:01 PM IST)










