તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 19th June 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે એશિયાઇ સિંહમાં ત્રણ સિંહ બાળનો જન્મ થયો, એશિયાઇ સિંહ નર “ધનંજય” તથા માદા સિંહણ “ધારા” સંવનનથી ૧૦૫ દિવસના ગર્ભાવસ્થાનના અંતે સિંહ માદા “ધારા” દ્વારા રાત્રીના સમયે ત્રણ સિંહ બાળનો જન્મ થયો હતો, હાલ માતા તથા બચ્ચું બન્ને તંદુરસ્ત, ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્ચાં નું સીસીટીવી દ્વારા રાઉન્ડબ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. : જુઓ વિડિયો

(3:10 PM IST)










