<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

અકિલા ન્યૂઝ : રાજકોટના કાલાવડ રોડ પર આવેલી એમ જી હોસ્ટેલમાં આજે પણ ભૂખ હડતાળ ચાલુ, ભોજનની ગુણવત્તા સામે વિદ્યાર્થીઓએ ઉઠાવ્યા હતા સવાલો, નબળી ગુણવત્તાના ભોજન અંગે ફૂડ શાખાએ તપાસ પણ કરી હતી, ગઈકાલે સાંજે ભોજન ખરાબ હોવાનો આરોપ લાગ્યો હતો, ત્યાર બાદ ન્યાયની માંગણી સાથે વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ ઉપર ઉતર્યા છે. : જુઓ વિડીયો

(1:01 PM IST)