<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

અકિલા ન્યૂઝ : અધર્મ પર ધર્મના અને અસત્ય પર સત્યના વિજયનો સાક્ષી બનવા આજે આખું રાજકોટ અહીં ઉમટી પડ્યું છે, રાજકોટના રેસકોર્સ મેદાનની મધ્યમાં ઊભેલા વિશાળ કાય રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવી રહ્યું છે, માનવ મહેરામણના ઉત્સાહ વચ્ચે 'જય શ્રી રામ' અને 'જય બજરંગબલી'ના નારાથી સમગ્ર રેસકોર્સ ગુંજી ઊઠ્યું, જુઓ લાઈવ દ્રશ્યો અકિલા સાથે. (કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા)

અકિલા ન્યૂઝ : અધર્મ પર ધર્મના અને અસત્ય પર સત્યના વિજયનો સાક્ષી બનવા આજે આખું રાજકોટ અહીં ઉમટી પડ્યું છે, રાજકોટના રેસકોર્સ મેદાનની મધ્યમાં ઊભેલા વિશાળ કાય રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવી રહ્યું છે, માનવ મહેરામણના ઉત્સાહ વચ્ચે 'જય શ્રી રામ' અને 'જય બજરંગબલી'ના નારાથી સમગ્ર રેસકોર્સ ગુંજી ઊઠ્યું, જુઓ લાઈવ દ્રશ્યો અકિલા સાથે. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

 

 

(8:05 PM IST)