<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

અકિલા ન્યૂઝ : ધગ ધગતા તાપ વચ્ચે ટ્રાફિક સિગ્નલો પર છાયડો અને ફુવારા મૂકવામાં આવ્યા, લોકોને ટ્રાફિક સિગ્નલો પર મળશે ગરમીને ઠંડી કા અહેસાસ, રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે આપી વિગતો. : જુઓ વિડિયો

(12:56 PM IST)