<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

અકિલા ન્યૂઝ : શ્રદ્ધા અને ભક્તિનું અનેરૂ ધામ એટલે ત્રિકોણ બાગ કા રાજા જ્યાં હર વર્ષે ભક્તો પોતાની માનતા રાખે છે અને દાદા ગણપતિ મહારાજ તેમની હર મનોકામના પૂર્ણ કરે છે આજે ભવ્ય આરતીના દર્શન કરીશું અકીલા સાથે, ભવ્ય મહા આરતી જુઓ અકિલા લાઇવ. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા


 

(8:46 PM IST)