News of Wednesday, 16th September 2026
અકિલા ન્યૂઝ : ગણપતિ ઉત્સવના પાવન પ્રસંગે ગજાનન આશ્રમ માલસરના વિજયભાઈ જોશી (ગુરુજી)ના રાજકોટના આંગણે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે દસ દિવસ ગણેશજી અનુષ્ઠાન, મંત્ર જાપ અને ભવ્ય મહા આરતી જુઓ અકિલા લાઇવ. : જુઓ વિડિયો

અકિલા ન્યૂઝ : ગણપતિ ઉત્સવના પાવન પ્રસંગે ગજાનન આશ્રમ માલસરના વિજયભાઈ જોશી (ગુરુજી)ના રાજકોટના આંગણે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે દસ દિવસ ગણેશજી અનુષ્ઠાન, મંત્ર જાપ અને ભવ્ય મહા આરતી જુઓ અકિલા લાઇવ.
કેમેરામેન : સંદીપ બગથરીયા
રિપોર્ટ : નિલેશ શીશાંગીયા
(8:49 PM IST)










