તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
અકિલા ન્યૂઝ : ક્યાંક તમે તો આ સોસ નથી ખાતા ને? રાજકોટના માધાપરમાં RB ફૂડ પ્રોડક્ટમાં સોસના નમૂના ફેલ, સોસમાં પ્રતિબંધિત કલરનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું, ફ્રુટ સોસના નામે વેંચાણ કરવામાં આવતું હતું, ફૂડ વિભાગની તપાસ બાદ થયો ખુલાસો, 8 વર્ષ થી સોસ વેંચાણ કરવામાં આવતું હતું, 250 રૂપિયામાં 5 કિલોગ્રામ વેંચાણ કરાતું હતું. : જુઓ વિડીયો

(1:31 PM IST)










