<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

કરકસરની સમજ કાયમ જાળવજો..

 

રાજકોટઃ આજે પદાધિકારીઓની નિમણૂક માટે મળેલી બેઠક પૂર્વે વીરલ દૃશ્‍યો જોવા મળ્‍યા હતા વોર્ડનં. ૮ અને ૧૩ના નગરસેવકો સાયકલ સવારી કરીને મહાપાલિકાએ પહોંચ્‍યા હતા. લોકોએ પણ સરાહના કરી હતી. કરકસરની  સમજ નેતાઓ કાયમ જાળવે તે જરૂરી છે. માત્ર દેખાવ ખાતર નહિ, તેઓ પ્રેરક બને તે રીતે અભિયાન અને સાયકલ ચલાવે તેવી શુભેચ્‍છા છે. માર્ગોમાં ધ્‍યાન રાખજો-આડેધડ-બેફામ  ચાલતા વાહનોથી ચેતજો અને સાયકલ ચલાવતા રહેજો (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:51 PM IST)