<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

પૂનિતનગર-લોધાવાડ ખાતે વરરાજા અને કન્‍યા ૭ ફેરાના બંધનમાં જોડાતા પહેલા મતદાન માટે પહોંચ્‍યાઃ આખી જાન મતદાન સમયે હાજર

 

રાજકોટઃ કોર્પોરેશન ચૂંટણીમાં ૭ ફેરાના બંધનમાં જોડાતા પહેલા  વરકન્‍યા-નવદંપતિ ગઇકાલે પૂનિતનગર અને લોધાવાડના બૂથમાં હોંશભેર મતદાન માટે પહોંચ્‍યા તે નજરે પડે છે. લોધાવાડના બૂથ  ખાતે તો વર કન્‍યા આખી જાન સાથે મતદાન માટે આવી પહોંચ્‍યા ત્‍યારે અનેરો માહોલ સજાર્યો હતો. (તસવીરઃ સંદીપ બગથરીયા)

(3:07 PM IST)