<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

નવરાત્રીનો મંગલારંભ : પેલેસરોડ પરના શ્રી આશાપુરા મામતાજી મંદિરે વિશેષ શોભા-દર્શન

રાજકોટ : ગઇકાલથી નવરાત્રીનો મંગલ પ્રારંભ થઇ ચુકયો છે. રાજકોટના પેલેસરોડ પર આવેલ સુપ્રસિધ્‍ધ શ્રી આશાપુરા માતાજીના મંદિરે વિશેષ શોભા સાથે દર્શન ખુલ્લા મુકવામાં આવ્‍યા છે. પ્રથમ નોરતે જ શ્રધ્‍ધાળુઓ બહોળી સંખ્‍યામાં ઉમટી પડયા હતા. તસ્‍વીરમાં માતાજીની દિવ્‍ય પ્રતિમા, મંદિરને કરાયેલ વિવિધ સુશોભનો અને દર્શનાથીઓની કતારો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:09 PM IST)