<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

અકિલા ન્યૂઝ : રાજકોટના મોરબી રોડ પાસે આવેલ જગાતનાકા નજીક સેન્ટીંગના કામ માટે ગયેલા યુવકની બાઇક બુકાનીધારી ઈસમ ચોરી કરી ફરાર, ઘટનાને પગલે પીડિતે રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે, બાઈક ચોર સીસીટીવી માં કેદ. : જુઓ વિડિયો

(1:39 PM IST)