<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

રાજકોટ જીલ્લા પંચાયતની સમિતીમા બદિલીપભાઈ સરવૈયા તેમજ અલ્‍પાબેન તોગડિયાની સભ્‍ય તરીકે નિમણૂક

 

(ભીખુપરી ગોસાઈ દ્વારા) ખીરસરા, તા.૧૦: રાજકોટ જીલ્લા પંચાયતના વહિવટી માળખામા વધુગતી સિલતા લાવવા માટે વિવિધ મહત્‍વની સિમિતીઓમાં નવી નિમણુંક કરવા આવેલ છે.

આ સમિતિના સભ્‍ય તરીકે રાજકોટ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તેમજ ઉત્‍પાદન સહકાર અને સિંચાઇ સમિતિ સભ્‍ય તરીકે દિલીપભાઈ સરવૈયાની નિમણૂક તેમજ શિક્ષણ સમિતિ તેમજ અપિલ સમિતિ સભ્‍ય તરીકે અલ્‍પાબેન તોગડિયાની નિમણૂક કરાઈ છે.

(3:29 PM IST)