News of Tuesday, 28th April 2026
મતગણતરી અગાઉ ડૉ. દર્શીતાબેન શાહે વોર્ડ નં. ૭ના ઉમેદવારોને રક્ષાપોટલી બાંધી

રાજકોટ : આજે સવારે મતગણતરી શરૂ થઇ તે અગાઉ ધારાસભ્ય ડૉ. દર્શીતાબેન શાહે વોર્ડ નં. ૭ના ઉમેદવારો નેહલ શુક્લ, દર્શન પેંગ્યાતર, વર્ષાબેન પાંધી અને ખ્યાતિબેન ગોહેલને રક્ષાપોટલી બાંધી હતી તે વેળાની તસ્વીર. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(9:35 AM IST)










