<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

પર્યુષણ મહાપર્વનો શુભારંભ

આજથી જૈનોના પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ થયો છે. જૈનો જિન ભકિતમાં લીન બની ધર્મઆરાધના કરી રહયા છે. પૂ.ગુરૂભગવંતો દરરોજ પ્રવચનરૂપે જ્ઞાનવાણી વહાવી રહયા છે. દેરાસરોમાં પ્રભુજીને મનમોહક આંગી તથા શણગાર કરવામાં આવ્‍યા છે. ઉપરોકત તસ્‍વીરમાં જાગનાથ દેરાસર ખાતે મુળનાયક પ્રભુ મહાવીર સ્‍વામીને ફુલોની આંગી તથા રંગમંડપમાં શણગાર કરવામાં આવ્‍યો છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(11:14 AM IST)