<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

શ્રી ચમત્‍કારીક હનુમાનજી મંદિરે ‘દાદા'ના દર્શનનો લાભ

રાજકોટઃ શહેરના કાલાવડ રોડ સુવિખ્‍યાત શ્રી ચમત્‍કારિક હનુમાનજી મંદિરે  આયોજિત ૧૭માં ગણપતિ મહોત્‍સવમાં મેયર ડો.નેહલભાઈ શુક્‍લ તથા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા ધારાસભ્‍ય રમેશભાઈ ટીલારા શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે ભાજપ અગ્રણી  વૃષભભાઈ રૂપાણી સહિતનાઉપસ્‍થિત રહ્યા હતા. જેમનું ખેસ પહેરાવી સ્‍વાગત શ્રી ચમત્‍કારિક ધામના પ્રમુખ ધર્મેન્‍દ્રભાઈ ભગત કાર્યકારી પ્રમુખ અને એડવોકેટ ગીરીરાજાસિંહ રાઠોડ, મંદિર ટ્રસ્‍ટી નીરુભા વાઘેલા, કૃષ્‍ણદેવસિંહ ગોહિલ, વિશાલસિહ ગોહિલ મારવાડી કોલેજ પ્રોફેસર, યોગરાજ સિહ રાણા, આશિષભાઈ ગોહિલ, જયેશભાઈ માલવી, યોગેશભાઈ પોપટ, દિલીપસિંહ જાડેજા વેજા ગામ,  સુરેશભાઈ પટેલ, મેઘજીભાઈ શિગાળા, જીતુભાઈ ચંદારાણા, ઘનશ્‍યામભાઈ ભટ્ટ, રાજુભાઈ ઘેલાણી, વિક્રમસિહ પરમાર, સંજયભાઈ તન્ના સહિતના દ્વારા કરવામાં આવ્‍યું હતું

(3:34 PM IST)