તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
સટ્ટો રમતો આકાશ ઝડપાયો

રાજકોટ, તા., ર૦: શહેરના માયાણીનગર મઇન રોડ ઉપર માયાણી ચોકમાંથી માલવીયાનગર પોલીસના એએસઆઇ કે.કે.નિકોલા, કોન્સ. કરમણભાઇ જાદવ સહિતના સ્ટાફે મોબાઇલમાં ઓનલાઇન વેબ સાઇટમાં આઇડી બનાવી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા આકાશ પ્રદીપભાઇ કાનાણી (ઉ.વ.૩૦ રહે. હુડકો આરએમસી કવાર્ટર, કોઠારીયા મેઇન રોડ)ને પકડી લઇ ૧૧ હજારનો ફોન કબ્જે કર્યો હતો.(૪
(3:05 PM IST)










