<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

જાડેજા પરિવાર દ્વારા પિતૃઋણની પાવન સુવાસે મહેકશે ભાગવત સપ્તાહ

નાનામવાની ધરતી પર ઉતરશે ભક્‍તિનો અમળતસાગર.. સિદ્ધેશ્વર મહાદેવ અને આશાપુરા માતાજીની કળપાછાયામાં, પૂજ્‍ય ભૂપેન્‍દ્રભાઈ પંડ્‍યાની મધુર, ઓજસ્‍વી અને શાસ્‍ત્રસંમત વાણીમાં ગુંજશે કળષ્‍ણલીલાની અમર ગાથાઃ સવારની ગુલાબી ઠંડકમાં સત્‍સંગનો લ્‍હાવો, ભક્‍તિની શીતળ છાયા

રાજકોટ તા.૫: સૌરાષ્‍ટ્રની સંસ્‍કારભૂમિ, રાજકોટના આંગણે નાનામવામાં આગામી દિવસોમાં ભક્‍તિ, શ્રદ્ધા અને પિતળભક્‍તિનો ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે. જ્‍યાં એક તરફ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડકનો અહેસાસ અને બપોરે તાપનો અનુભવ થઈ રહ્યો છે, ત્‍યાં બીજી તરફ નાનામાવા ગામ ભાગવતની અમળતવાણીથી ભીંજાવા તૈયાર થઈ ગયું છે. સવારની ગુલાબી ઠંડકમાં કથા શ્રવણનો અનેરો આનંદ મળશે, ભક્‍તિની શીતળતા ભક્‍તોના હૃદયને ટાઢક આપશે.

નાનામવાના જયેન્‍દ્રસિંહ (જયુડાડા) મહીપતસિંહજી જાડેજા પરિવાર દ્વારા પરિવારના સર્વે પિતળઓના કલ્‍યાણાર્થે તથા આત્‍મ શ્રેયાર્થે (મોક્ષાર્થે)વાછરા દાદાના મંદિરની બાજુમાં, મોકાજી સર્કલ પાસે, નાનામવા, રાજકોટ ખાતે  શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું પાવનકારી આયોજન કરવામાં આવ્‍યું છે.

કથા પ્રારંભ - પોથી પધરામણી  તા. ૧૧/૧૧/૨૦૨૬, બુધવાર સવારે ૮.૦૦ કલાકે,કથા સમય સવારે ૯.૦૦ થી બપોરે ૧.૦૦ સુધી,કથા વિરામ  તા. ૧૭/૧૧/૨૦૨૬, મંગળવાર સવારે ૮.૦૦ થી ૧૧.૦૦

આ જ્ઞાનયજ્ઞ વિ. સં. ૨૦૮૩ કારતક સુદ-૨ ને બુધવાર તા. ૧૧-૧૧-૨૦૨૬ થી વિ. સં. ૨૦૮૩ કારતક સુદ-૮ ને મંગળવાર તા. ૧૭-૧૧-૨૦૨૬ સુધી સાત દિવસ સુધી ચાલશે. ઇષ્ટદેવ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ તથા શ્રી આશાપુરા માતાજીની અસીમ કળપાથી અને સર્વે પિતળદેવોના આશીર્વાદથી યોજાનારા આ મહોત્‍સવમાં ભક્‍તોને ભાગવતના અમળતનું રસપાન કરાવવામાં આવશે.

સુપ્રસિદ્ધ વિદ્વાન અને સરળ સંત પૂજ્‍યશ્રી ભૂપેન્‍દ્રભાઈ પંડ્‍યાજીની શાષાસંમત તથા ઓજસ્‍વી વાણીમાં પુરાણ પુરુષોત્તમ શ્રીમદ્‌ ભાગવતની સમાધિ ભાષાનાં રહસ્‍ય પ્રગટ થશે. આપશ્રીની આધુનિક, વૈજ્ઞાનિક, બુદ્ધિગમ્‍ય, પ્રભાવી અને રસપૂર્ણ શૈલી વડીલો ઉપરાંત શિક્ષિત યુવાપેઢીને સવિશેષ આકર્ષે છે. આપના શ્રીમુખે કથાનું રસપાન કરવું એ જીવનનો અણમોલ લ્‍હાવો છે. અહીં સાત દિવસ અત્‍યંત દુર્લભ એવો સત્‍સંગ થશે અને અપૂર્વ સ્‍વરૂપા શ્રીમદ્‌ ભાગવત કથા થશે.

પોથી યાત્રા / કથા પ્રારંભ સં. ૨૦૮૩, કારતક સુદ-૨, તા. ૧૧/૧૧/૨૦૨૬, બુધવાર, ભીષ્‍મ સ્‍તુતિ  સં. ૨૦૮૩, કારતક સુદ-૩, તા. ૧૨/૧૧/૨૦૨૬, ગુરુવાર, શ્રી નળસિંહ અવતાર  સં. ૨૦૮૩, કારતક સુદ-૪, તા. ૧૩/૧૧/૨૦૨૬, શુક્રવાર, શ્રી રામ જન્‍મ, શ્રી કળષ્‍ણ જન્‍મ, નંદ મહોત્‍સવ  સં. ૨૦૮૩, કારતક સુદ-૫, તા. ૧૪/૧૧/૨૦૨૬, શનિવાર, શ્રી ગોવર્ધન ઉત્‍સવ  સં. ૨૦૮૩, કારતક સુદ-૬, તા. ૧૫/૧૧/૨૦૨૬, રવિવાર, શ્રી કળષ્‍ણ રુક્‍મિણી વિવાહ  સં. ૨૦૮૩, કારતક સુદ-૭, તા. ૧૬/૧૧/૨૦૨૬, સોમવાર, સુદામા ચરિત્ર / કથા વિરામ  સં. ૨૦૮૩, કારતક સુદ-૮, તા. ૧૭/૧૧/૨૦૨૬, મંગળવાર. 

કથા સ્‍થળ જયેન્‍દ્રસિંહ (જયુડાડા) મહીપતસિંહજી જાડેજા, હરપાલસિંહ મંગળસિંહજી જાડેજા, વાછરા દાદાના મંદિરની બાજુમાં, મોટાજી સર્કલ પાસે, નાનામવા, રાજકોટ છે.

સ્‍નેહાધીન સ્‍વ.પથુભા ભગવતસિંહજી જાડેજા,સ્‍વ. મહીપતસિંહજી પથુભા જાડેજા, સ્‍વ. મંગળસિંહજી પથુભા જાડેજા, જયેન્‍દ્રસિંહ (જયુડાડા) મહીપતસિંહજી જાડેજા,  હરપાલસિંહ મંગળસિંહજી જાડેજા, અનિરુદ્ધસિંહ મહીપતસિંહજી જાડેજા,  ગણપતસિંહ મંગળસિંહજી જાડેજા, રામદેવસિંહ જયેન્‍દ્રસિંહ જાડેજા, અક્ષરાજસિંહ ગણપતસિંહ જાડેજા, રણધીરસિંહ જયેન્‍દ્રસિંહ જાડેજા, લક્ષરાજસિંહ ગણપતસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, વ્‍યોમદેવસિંહ રામદેવસિંહ જાડેજા છે.

દર્શનાભિલાષી બલભદ્રસિંહ નીરૂભા જાડેજા, પ્રઘ્‍યુમનસિંહ નવુભા જાડેજા, જયરાજસિંહ નીરૂભા જાડેજા,  પ્રતાપસિંહ નવુભા જાડેજા, રાજેન્‍દ્રસિંહ નીરૂભા જાડેજા, સ્‍વ. ધનશ્‍યામસિંહ નવુભા જાડેજા, પુરણસિંહ નીરૂભા જાડેજા, શ્રી સુધીરસિંહ નવુભા જાડેજા, હરેકળષ્‍ણસિંહ બલભદ્રસિંહ જાડેજા, રાજદીપસિંહ પ્રઘ્‍યુમનસિંહ જાડેજા, હરદ્યામસિંહ જયરાજસિંહ જાડેજા, જયવ્રતસિંહ પ્રતાપસિંહ જાડેજા, પાર્થરાજસિંહ રાજેન્‍દ્રસિંહ જાડેજા, શ્રી માનવસિંહ સુધીરસિંહ જાડેજા, ધ્રુવરાજસિંહ પ્રણવસિંહ જાડેજા,  પાણવસિંહ સુધીરસિંહ જાડેજા, યોગીરાજસિંહ રાજેન્‍દ્રસિંહ જાડેજા,  માનવીરસિંહ હરેકળષ્‍ણસિંહ જાડેજા, પ્રવિણસિંહ બાપુભા જાડેજા,  રઘુવીરસિંહ મુળુભા જાડેજા, હરદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા, મહેન્‍દ્રસિંહ મુળુભા જાડેજા, જયદીપસિંહ પ્રવિણસિંહ જાડેજા, જયવીરસિંહ મહેન્‍દ્રસિંહ જાડેજા, અભીજીતસિંહ હરદેવસિંહ જાડેજા, શૌર્યપ્રતાપસિંહ રઘુવીરસિંહ જાડેજા, સત્‍યજીતસિંહ જયદીપસિંહ જાડેજા,  સ્‍મીતરાજસિંહ રઘુવીરસિંહ જાડેજા, દેવાદિત્‍યસિંહ અભીજીતસિંહ જાડેજા છે.

આ પાવન પ્રસંગે સહપરિવાર પધારવા માટે  જયેન્‍દ્રસિંહ (જયુડાડા) મહીપતસિંહજી જાડેજા, અનિરુદ્ધસિંહ મહીપતસિંહજી જાડેજા, હરપાલસિંહ મંગળસિંહજી જાડેજા,ગણપતસિંહ મંગળસિંહજી જાડેજા સહિત જાડેજા પરિવારે સ્‍નેહપૂર્વક હાર્દિક નિમંત્રણ પાઠવ્‍યું છે.(૨.૧૯)

સંપર્ક સૂત્ર

જયુડાડા - મો. ૯૭૨૭૨ ૫૫૨૫૫, ગણપતસિંહ - મો. ૯૯૭૯૭ ૦૦૯૦૦, અનિરુદ્ધસિંહ - મો. ૯૮૨૫૨ ૩૬૩૩૩, હરપાલસિંહ - મો. ૯૮૨૪૨ ૮૯૬૧૧, રામદેવસિંહ જે. - મો. ૯૨૨૭૬ ૪૧૮૮૬, રણધીરસિંહ જે. - મો. ૯૮૨૫૫ ૮૨૧૦૬, ધર્મેન્‍દ્રસિંહ એ. - મો. ૯૪૨૮૮ ૮૯૩૩૩

(4:18 PM IST)