તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
કેશોદ નગરપાલિકામાં ભાજપનું શાસન યથાવત :૩૩ સદસ્યો સત્તા સંભાળશે
ભાજપના એક ઉમેદવાર બિનહરીફ થયેલઃ કોંગ્રેસના ૩ ઉમેદવારો વિજેતા

( સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૨૮: આજે ચૂંટણીના પરિણામો જાહેર થતાં ભાજપે એક તળતીયાંસ થી પણ વધુ બહુમતી પ્રાપ્ત કરેલ ે હોવાનું જાણવા મળેલ છે. કેશોદ નગરપાલિકામાં ૩૩ સદસ્યો ભાજપના સદસ્યો સત્તા સંભાળશે. આ સાથે પાલિકામાં ભાજપનું શાસન યથાવત રહેશે.
વોર્ડ નંબર બે માં ૩ બેઠક બાદ કરતા બાકીના તમામ ૩૩ બેઠક પર ભાજપનો વિજય થવા પામેલ છે. વોર્ડ નંબર ૧, ૩,૪,૫,૬,૭,૮,૯ માં સળંગ પેનલ ટુ પેનલ ભાજપના ઉમેદવારો ચૂંટાયેલ છે. જ્યારે વોર્ડ નંબર બે માં ત્રણ કોંગ્રેસના તથા એક ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયેલ છે.
(3:37 PM IST)










