<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

ભાજપના વોર્ડ નં.૭ના ઉમેદવાર વર્ષાબેન પાંધી અકિલાના આંગણે

 

રાજકોટ : શહેરના વોર્ડ નંબર ૭ ના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર વર્ષાબેન કિરીટભાઈ પાંધી (મો. ૯૮ર૪ર૦૪૧૩૦)એ આજે ‘અકિલા'ના મોભી
શ્રી કિરીટભાઈ ગણાત્રાના આશીર્વાદ લીધા હતા. લોહાણા સમાજના ઉમેદવાર વર્ષાબેન પાંધીએ હંમેશા જનસેવા અને સમાજના કાર્યો માટે તત્‍પર રહેવાની ખાતરી આપી હતી. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(4:05 PM IST)