<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

શ્રીમાળી સોની પાટડીયા પરિવાર દ્વારા શુક્રવારે બાયબાય નવરાત્રી

શાષાી મેદાન ખાતે આયોજન : સેલ્‍ફી ઝોન બનાવાયો : વિજેતા ખેલૈયાઓને ઇનામો

રાજકોટ : શ્રીમાળી સોની પાટડીયા પરિવાર દ્વારા ખેલો સોની સમાજ બામ્‍બુ બિટ્‍સ બાય બાય નવરાત્રી આયોજન તા. ર૩ના શુક્રવારે સાંજે ૬ વાગ્‍યાથી શાષાી મેદાન ખાતે કરવામાં આવેલ છે.

જબરદસ્‍ત સાઉન્‍ડ સિસ્‍ટમ તથા બાઉન્‍સર અને ખૈલૈયાઓ માટે ફુડઝોન તથા ચા નાસ્‍તો સ્‍ટોલની વડીલો માટે બેઠક વ્‍યવસ્‍થા તથા વીવીઆઇપી માટે બેઠક વ્‍યવસ્‍થા કરવામાં આવેલ હોવાનું જણાવાયું છે. ખૈલૈયાઓ માટે ખાસ ૮ સેલ્‍ફી ઝોન તૈયાર કરવામાં આવશે. મુંબઈનું પ્રખ્‍યાત ગ્રુપ બામ્‍બુ બિટ્‍સ જમાવટ કરશે.

સંજયભાઈ ઈશ્વરભાઈ વાગડીયા, ધર્મશભાઈ પારેખ, જુગલભાઈ મુકેશભાઈ પાટડીયા, ડો. હેમાંગભાઈ વસાવડા, કનુભાઈ છગનલાલ પાટડીયા, વૈભવભાઈ ચોક્‍સી (મંત્રી), મેહુલભાઈ મહેન્‍દ્રભાઈ રવાણી, ભરતભાઈ અમળતભાઈ માંડલિયા, કમલેશભાઈ ધોળકિયા, નવીનભાઈ પાટડીયા, જીગ્નેશભાઈ  ફિચડીયા, પ્રદીપભાઈ જડિયા,  નવીનભાઈ જડીયા, શોભનભાઈ પારેખ, મનીષભાઈ પાટડીયા, જયંતીભાઈ પાટડીયા(જેકે), વાડીલાલ મોહનલાલ રાણપરા, કેતનભાઇ આડેસરા, ભાવેશભાઈ પારેખ, સંજયભાઈ માંડલિયા, ચેતનભાઇ જડીયા, યાજ્ઞિકભાઇ ગજેરા, નવીનભાઈ પટણી, સચિનકુમાર પાટડીયા, નિલેશભાઈ પાટડીયા, નવીનભાઈ પટણી, ચેતનભાઇ પાટડીયા, કાંતિભાઈ કાત્રોડીયા ઉપસ્‍થિત રહેશે.

રાસોત્‍સવમાં બે રાઉન્‍ડ તથા છેલ્લે ફાઈનલ રાઉન્‍ડમાં રમાડવામાં આવશે. વિજેતાઓને ઈનામ તથા સિલ્‍ડ, રોકડ પુરસ્‍કાર આપવામાં આવશે.

આયોજનને સફળ બનાવવા શ્રીમાળી સોની પાટડીયા પરિવાર આયોજક કમિટીના જીજ્ઞેશ વાગડીયા, કલ્‍પેશભાઈ પાટડીયા, સંદિપભાઈ જડીયા, સંદિપભાઈ પાટડીયા, સુમિતભાઈ વાગડિયા, તરૂણભાઈ પાટડીયા, નરેન્‍દ્રભાઈ પાટડીયા, કેતનભાઇ વાગડિયા, ધવલભાઇ પાટડીયા, વંદનાબેન પાટડીયા, ભાવીનભાઈ વાગડીયા,  કેતનભાઈ વાગડીયા,  એન્‍કર નંદનભાઈ સોની, મિડિયા ઇન્‍ચાર્જ મિલનભાઈ સોની (ક્રાઈમ પત્રકાર) તથા કમિટી મેમ્‍બર તરીકે ભાવિન વાગડિયા, ચંદ્રેશભાઇ ફિચડીયા, વિશાલ ઝિંઝુવાડીયા, વિજયભાઈ પાટડીયા, પાર્થ ભાઈ આડેસરા, પ્રશાંતભાઈ વાગડિયા, કલ્‍પેશભાઈ પારેખ, કાર્તિકભાઇ પાટડીયા, મનીષભાઈ પાટડીયા, હિતેનભાઈ પાટડીયા, ધાર્મિકભાઈ પાટડીયા, રાજેશભાઈ પારેખ, પરેશભાઈ પારેખ, તેજસભાઈ વાગડિયા, રાજુભાઈ પાટડીયા, મનીષભાઈ માંડલીયા, ધર્મેશભાઈ વાગડિયા, ધર્મેશભાઈ સાવલિયા, અભિષેક પારેખ, વિમલભાઈ પાટડીયા, મહિલા કમિટી મેમ્‍બર જાગળતિબેન રાણપરા, પુનમબેન પાટડીયા, ધારાબેન પાટડીયા, વૈશાલીબેન ગેડીયા, જસ્‍મીનબેન આડેસરા તથા સલાહકાર સમિતિ વિમલભાઈ વાગડીયા, ચિરાગભાઈ પારેખ જહેમત ઉઠાવી રહ્યા છે.

પાસ મેળવવા માટે જીજ્ઞેશ વાગડીયા, ગુંદાવાડી શેરી નં. ૧૪, ‘વ્રજ નિકુંજ' મો.નં. ૯૭૨૩૩૯૦૯૦૯ તથા જીતેશભાઈ માંડલિયા, સોની બજાર, જુની ગધીવાડ, માધવ કોમ્‍પલેક્ષ, ગ્રાઉન્‍ડ ફ્‌લોર, શોપ-૨ મો. નં. ૯૯૨૫૨૯૦૬૮૬ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:00 PM IST)