<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

કુવાડવા નજીક કારને અકસ્‍માતઃ અમદાવાદ-શીવરાજપુરના બે ઘવાયા

રાજકોટ તા. ૧૨: કુવાડવા નજીક બળદેવ પેટ્રોલ પંપ પાસે સવારે પાંચેક વાગ્‍યે કાર અને અજાણ્‍યા વાહન વચ્‍ચે અકસ્‍માત થતાં બે યુવાનને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. ઇજાગ્રસ્‍તોમાં અમદાવાદના મોીહતભાઇ રાધેશ્‍યામભાઇ વધેરીયા (ઉ.વ.૩૫) અને શીવરાજપુરના હાર્દિક અરજણભાઇ રાદડીયા (ઉ.વ.૨૮) હોવાનું ખુલ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. 

(3:54 PM IST)