<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

સોમવારે મનપાની વિવિધ ૧૫ પેટા સમિતિઓના ચેરમેનો સંભાળશે પદભાર

કોર્પોરેશનમાં પ્રજાલક્ષી કામગીરીને મળશે વેગ : જનરલ બોર્ડમાં નિયુક્‍તિ બાદ સતત ત્રણ દિવસની રજાના કારણે વિધિવત ચાર્જ સોંપાયો નહોતોઃ સોમવારથી તમામ સમિતિઓ પૂર્ણ ક્ષમતાથી કાર્યરત બનશે

રાજકોટ ,તા.૨૭: મહાનગરપાલિકાની ગત ગુરુવારે યોજાયેલી જનરલ બોર્ડ બેઠકમાં અધ્‍યક્ષ સ્‍થાનેથી વિવિધ ૧૫ સમિતિઓના સભ્‍યો તથા ચેરમેન-વાઈસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી. ત્‍યારબાદ સતત ત્રણ દિવસની રજાના કારણે પદભાર સંભાળવાની પ્રક્રિયા થઈ શકી નહોતી. હવે આવતીકાલે સોમવારથી તમામ સમિતિઓના ચેરમેનો વિધિવત રીતે ચાર્જ સંભાળી પોતાની કામગીરીનો પ્રારંભ કરશે.

પદાધિકારીઓની નિમણૂકને એક મહિના જેટલો સમય પૂર્ણ થતાં હવે કોર્પોરેશનનું શાસનતંત્ર સંપૂર્ણ ગતિ સાથે કાર્યરત બનશે. વિવિધ સમિતિઓની ચેમ્‍બરમાં પ્રજાલક્ષી પ્રશ્નોના ઝડપી નિરાકરણ અને વિકાસલક્ષી કામગીરીને વધુ વેગ મળશે તેવી અપેક્ષા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

મહાનગરપાલિકાની બાંધકામ, સેનિટેશન, સમાજ કલ્‍યાણ, આરોગ્‍ય, લાઈટીંગ, વોટરવર્ક્‍સ, કાયદા અને નિયમો, માર્કેટ, હાઉસિંગ ઈમ્‍પ્રુવમેન્‍ટ એન્‍ડ ક્‍લિયરન્‍સ, પ્‍લાનિંગ, ડ્રેનેજ, બાગ-બગીચા અને ઝૂ, શિશુ કલ્‍યાણ-ખાસ ગ્રાન્‍ટ સંચાલક યોજનાઓ અને અગ્નિશામક, માધ્‍યમિક શિક્ષણ તથા આનુસંગિક શિક્ષણ તેમજ એસ્‍ટેટ સહિતની કુલ ૧૫ ખાસ સમિતિઓ માટે ચેરમેન અને વાઈસ ચેરમેનની નિમણૂક અગાઉથી જાહેર કરવામાં આવી ચૂકી છે.

આવતીકાલે ઉઘડતી કચેરીએ તમામ સમિતિઓના ચેરમેનો વિધિવત પદભાર સંભાળતા જ વિવિધ વિભાગોની નિયમિત બેઠક, વિકાસ કાર્યોની સમીક્ષા તેમજ નાગરિકોને લગતી કામગીરીને વધુ સક્રિય રીતે આગળ ધપાવવામાં આવશે.

કઇ સમિતિમાં કોણ ચેરમેન, વાઇસ ચેરમેન અને સભ્‍યો : વિસ્‍તૃત માહિતી

દરેક સમિતિમાં પ્રથમ ક્રમાંકનું નામ તે ચેરમેન, દ્વિતીય ક્રમાંક તે વાઇસ ચેરમેન તથા બાકીના સભ્‍યો તરીકે નિમણુંક

(૧)  બાંધકામ સમિતિ             (૨)   સેનિટેશન સમિતિ          (૩)    સમાજ કલ્‍યાણ સમિતિ

૧    અશ્વિનભાઈ પરશોતમભાઈ ભોરણીયા                          ૧      કિર્તીબા અનિરૂધ્‍ધસિંહ રાણા  ૧      મનીષભાઈ રસીકભાઈ ભટ્ટ

૨    મીનાબા અજયસિંહ જાડેજા   ૨     મહેશભાઈ લવજીભાઈ પિપરીયા    ૨   જયોત્‍સનાબેન ટીલાળા

૩    નરેન્‍દ્રસિંહ પૃથ્‍વીસિંહ જાડેજા  ૩     કાળુભાઇ દેવદાનભાઇ કુગશીયા    ૩   પ્રદિપ રામભાઈ ડવ

૪    પ્રદિપ રામભાઈ ડવ         ૪     ભારતીબેન ફર્નાન્‍ડીઝ પાડલીયા    ૪   નરેન્‍દ્રસિંહ પૃથ્‍વીસિંહ જાડેજા

૫    અજય હરેશભાઈ મજેઠીયા   ૫     પૂનમ ગૌતમ મોરવાડિયા  ૫      રાજેશ્રીબેન મહેશભાઇ માલવિયા

(૪)  આરોગ્‍ય સમિતિ              (૫)   લાઈટીંગ સમિતિ           (૬)    વોટર વર્કસ સમિતિ

૧    ડૉ.રીંકલભાઇ ખોડીદાસભાઇ મેઘાણી                           ૧      પરેશભાઈ વસંતલાલ ઠાકર ૧      જયસુખભાઈ કાથરોટીયા

૨    શૈલેષભાઈ રવજીભાઈ વસાણી      ૨                         રાજેશ્રીબેન મહેશભાઇ માલવિયા     ૨      રસીલાબેન પ્રવીણભાઇ સાકરીયા

૩    નરેન્‍દ્રસિંહ પૃથ્‍વીસિંહ જાડેજા  ૩     રીટાબેન મનજીભાઈ સખીયા       ૩   ઘનશ્‍યામભાઈ મેરામભાઈ હેરભા

૪    અરૂણાબેન જયેશભાઈ આડેસરા     ૪                         સંજયભાઇ રાજેશભાઇ સાગઠીયા     ૪      રસીલાબેન હસમુખભાઇ વૈષ્‍ણવ

૫    કાળુભાઇ દેવદાનભાઇ કુગશીયા    ૫                         જયશ્રીબા દશરથસિંહ જાડેજા        ૫      દક્ષાબેન નિતિનકુમાર વાઘેલા

(૭)  કાયદો અને નિયમોની સમિતિ      (૮)                       માર્કેટ સમિતિ       (૯)    હાઉસીંગ ઈમ્‍પ્રુવમેન્‍ટ અને ક્‍લીયરન્‍સ સમિતિ

૧    જયરાજસિંહ ગજુભા જાડેજા   ૧     મોહિતસિંહ પૃથ્‍વીસિંહ જાડેજા       ૧   દીલીપભાઇ હિરજીભાઇ લુણાગરીયા

૨    મિતલબેન ચેતનભાઈ લાઠિયા      ૨                         જાનકીબેન જીતુભાઈ કાટોળીયા      ૨      ભારતીબેન શૈલેષભાઇ પરસાણા

૩    જયશ્રીબા દશરથસિંહ જાડેજા ૩     ઘનશ્‍યામભાઈ મેરામભાઈ હેરભા   ૩   પ્રદિપ રામભાઈ ડવ

૪    રીટાબેન મનજીભાઈ સખીયા ૪     હિનાબેન નવીનભાઈ બેલાણી      ૪   દક્ષાબેન નટુભાઇ વાઘેલા

૫    પંકજભાઈ ધીરજલાલ લુણાગરીયા  ૫                         રીટાબેન મનજીભાઈ સખીયા ૫      કિરણબેન મહેશભાઈ માકડીયા

(૧૦) પ્‍લાનીંગ સમિતિ             (૧૧) ડ્રેનેજ સમિતિ              (૧૨)  બાગ બગીચા અને ઝૂ સમિતિ

૧    અનિલકુમાર શરદકુમાર ચૌહાણ    ૧                         કિરણબેન વસંતભાઈ હરસોડા       ૧      રક્ષિત વસંતરાય કલોલા

૨    કિરણબેન મહેશભાઈ માકડીયા      ૨                         પ્રવિણભાઈ ભીખુભાઈ સેગલીયા     ૨      સેજલબેન અમિતરાજ ચૌધરી

૩    ધર્મિષ્ઠાબેન નાનજીભાઇ પરમાર    ૩                         સ્‍મિતાબેન બિપીનભાઇ ગોહિલ      ૩      નીતા કમલેશ લાલ

૪    ઘનશ્‍યામભાઈ મેરામભાઈ હેરભા    ૪                         ધર્મિષ્ઠાબેન નાનજીભાઇ પરમાર     ૪      પૂનમ ગૌતમ મોરવાડિયા

૫    મહેશભાઈ લવજીભાઈ પિપરીયા    ૫                         સંજયભાઇ રાજેશભાઇ સાગઠીયા     ૫      પંકજભાઈ ધીરજલાલ લુણાગરીયા

(૧૩) શિશુ કલ્‍યાણ ખાસ ગ્રાંટ સંચાલિત   (૧૪)                      માધ્‍યમિક શિક્ષણ અને      (૧૫)   એસ્‍ટેટ મેનેજમેન્‍ટ સમિતિ

      યોજનાઓ અને અગ્નિશામક સમિતિ                            આનુષાંગિક શિક્ષણ સમિતિ

૧    કેતનભાઈ ડાયાભાઈ ઠ્ઠુમ્‍મર   ૧     સોનલબેન જીતેન્‍દ્રભાઈ સેલારા     ૧   કંકુબેન કનજીભાઇ ઉઘરેજા

૨    અલ્‍પાબેન દિપકભાઈ દવે    ૨     દર્શન હરેશભાઈ પેંગ્‍યાતર  ૨      પંકજભાઈ ધીરજલાલ લુણાગરીયા

૩    દક્ષાબેન નિતિનકુમાર વાઘેલા      ૩                         કાળુભાઇ દેવદાનભાઇ કુગશીયા     ૩      ખ્‍યાતીબેન કિરીટભાઈ ગોહેલ

૪    સંજયભાઇ રાજેશભાઇ સાગઠીયા    ૪                         અરૂણાબેન જયેશભાઈ આડેસરા      ૪      અજય હરેશભાઈ મજેઠીયા

૫      રસીલાબેન હસમુખભાઇ વૈષ્‍ણવ ૫      હિનાબેન નવીનભાઈ બેલાણી    ૫      ભારતીબેન ફર્નાન્‍ડીઝ પાડલીયા

 

 

(3:21 PM IST)