તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Wednesday, 4th November 2026
પૂણેની MFDકોન્ફરન્સમાં ચેતન નંદાણીનું પ્રતિનિધિત્વ

રાજકોટ : રાજકોટના ચેતનભાઇ નંદાણીએ પૂણેમાં યોજાયેલ દેશની સૌથી મોટી MFD કોન્ફરન્સમાં ભાગ લઇ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલ. ૩ દિવસીય નેશનલ એન્યુઅલ કોન્ફરન્સમાં સેબી(SEBI), એમ્ફી(AMFI)ના સી.ઇ.ઓ. અને દેશભરમાંથી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સ દરમિયાન શ્રી ચેતન નંદાણીએ રેગ્યુલેટર્સ સાથેની મહત્વપૂર્ણ બેઠકમાં ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસના ગ્રોથ અને વ્યાપ વધારવા અંગે અત્યંત મૂલ્યવાન સૂચનો રજૂ કર્યા હતા.
(3:20 PM IST)










