તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 3rd November 2026
રૈયા ગામ ખાતે બાલ સંસ્કાર કેન્દ્ર

રાજકોટઃ તા.૩, સામાજીક કાર્યકર સોનલબેન વાછાણી (સોનબાઇબેન) દ્વારા સીતારામ મંદિર રૈયા ગામ ખાતે દર રવિવારે ૧૧ થી ૧ બાલ સંસ્કાર કેન્દ્ર ચલાવવામાં આવે છે આ માટે દર્શનભાઇ જોશી, વિશાલભાઇ જોશી, નમનભાઇ જોશી, બહેનો કુંદનબેન સોલંકી, સીમાબેન રાજપૂત, સુરેખાબેન સોનવલે, અંજનાબેન પરમાર જસ્મીનબેન ,જર્નાદન પંડયા સહયોગ આપે છે. અહીં રોડક રકમ સ્વીકારવામાં આવતી નથી. બાળકોને ડીકા અપાતા નથી ડોનેશન લેતા નથી વધુ વિગત માટે મો. નં. ૯૯૯૮૬ ૧૯૮૭૦ ઉપર સંપર્ક કરવા વિનંતી કરવામા઼ આવી છે.
(3:48 PM IST)










