<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

કાલાવડ-રાજકોટ હાઇ-વે ઉપર બે બાઇક વચ્‍ચે ટક્કર

જામનગરઃ કાલાવાડ રાજકોટ હાઇવે પર બે બાઇક વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો. જેના સીસીટીવી કુટેજ સામે આવ્‍યા છે. કાલાવાડ રાજકોટ હાઇવે પર આવેલ આરાધના હોટલ પાસે બે બાઇકનો અકસ્‍માત સર્જાયો હતો. બન્ને બાઇક ફુલ સ્‍પીડમાં હોવાનું જાણવા મળ્‍યું છે. બન્ને ઘાયલ બાઇક ચાલકને ૧૦૮ દ્વારા કાલાવાડ સિવિલ હોસ્‍પિીટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર

(4:14 PM IST)