તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
રાજકોટ જિલ્લા પંચાયતની સરધાર બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછુ ખેચ્યુ
ચરખડી અને સરધારમાં કોંગીના ઉમેદવાર જ નહિ

રાજકોટઃ જિલ્લા પંચાયતની સરધાર બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર દિલીપ ઢાંકેચા બે દિવસ પૂર્વે ભાજપમાં જાડાઇ ગયેલા. આજે તેમણે વિધિવત રીતે ફોર્મ પાછુ ખેંચી લેતા સરધારમાં હવે સરધાર બેઠકમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી સ્પધા થશે. આ બેઠકમાં બે જ ઉમેદવાર છે. તાલુકા પંચાયતની સરધાર બેઠકના કિશોર ગુંદાસરાઍ પણ ફોર્મ પાછુ ખેંચી લીધુ છે.
(3:52 PM IST)










