તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
વોર્ડ નં. ૧૦ના કોંગ્રેસના ઉમેદવારો

રાજકોટ : મતગણતરી શરૂ થઇ તે અગાઉ વોર્ડ નં. ૧૦ના કોંગ્રેસના મહિલા ઉમેદવારો આર.જે. આભા અને ભાર્ગવીબા ગોહિલ ખુશખુશાલ જોવા મળતા હતા. જોકે આ બન્ને ઉમેદવારો સહિત પ્રોફેસર ડૉ. રતિલાલ ડોબરીયા અને ભાવેશ ચૌહાણનો પણ પરાજય થયો હતો. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:48 PM IST)










