<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

કોંગ્રેસ અગ્રણી અશોકસિહ વાઘેલા (એડવોકેટ) ના માતૃશ્રી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપમુખ ગાયત્રીબા વાઘેલા ના સાસુમાં ગં.સ્‍વ વિલાસબા વાઘેલા નું દુઃખદ અવસાનઃ સોમવારે સાંજે રાજકોટ અને ગુરુવારે વતન લોલીયા ખાતે બેસણું

રાજકોટઃ લોલીયા (તા. ધોળકા) ગં.સ્‍વ વિલાસબા વાઘેલા (ઉ.વર્ષ ૯૦) તે કોંગ્રેસ અગ્રણી અશોકસિહ વાઘેલા (એડવોકેટ) ના માતૃશ્રી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપમુખ અને પૂર્વ વિપક્ષી નેતા રાજકોટ મહાનગરપાલિકા , શ્રીમતી ગાયત્રીબા એ. વાઘેલા ના સાસુમાં તથા યશરાજસિંહ વાઘેલા અને દિવ્‍યરાજસિંહ વાઘેલા ના દાદીમાનું તા ૨૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગત નુ બેસણું તા ૩૦ને સોમવાર ના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન કાઠિયાવાડ જીમખાના કોમ્‍યુનિટી હોલ, રાજકુમાર કોલેજ ની સામે, રાજકોટ ખાતે તેમજ શુક્રવાર  તા ૪-૧૨-૨૦૨૬ તેમના વતન લોલીયા (તા.ધોળકા) મુકામે રાખેલ છે.(મો. ૯૮૯૮૪૭૭૧૨૨ , ૯૩૭૭૯ ૯૯૯૯૦ ,૯૦૮૧૪ ૯૯૯૯૫)

(10:34 AM IST)