<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી, જીરુ, ઘઉં, તલ અને બીજા પાકોની જેમ કપાસની પણ મોટા પ્રમાણમાં આવક

જાણો માર્કેટિંગ યાર્ડના જણસીના 20 કિલોગ્રામના ભાવ વિશે અને નવી જણસીની આવક અને તેના નિમ્ન અને ઉચ્ચ ભાવ વિશે જાણો

રાજકોટ એપીએમસી ગુજરાતના મહત્વપૂર્ણ કૃષિ બજારોમાંની એક છે, જ્યાં ખેડૂતો તેમના પાકનું વેચાણ કરે છે અને રોજબરોજના ભાવમાં ફેરફારો જોવા મળે છે. ખાસ કરીને મગફળી, જીરુ, ઘઉં, તલ અને કપાસ જેવા પાકોના ભાવ અહીં મહત્વના હોય છે. અહિ તમામ પ્રકારની શાકભાજી તેમજ વિવધ ફળોની પણ આવક થાય છે, જેના પણ ખેડૂતોને સારા એવા પ્રમાણમાં ભાવ જોવા મળે છે.

 

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બીજા પાકોની જેમ કપાસની પણ મોટા પ્રમાણમાં અવાક થાય છે. અને ત્યાંના કપાસના ભાવ જાણવા માટે ખેડૂત ભાઈઓ ખુબ જ આતુર હોય. કારણ કે, ગોંડલ માર્કેટમાં જે કપાસના ભાવ જોવ મળે છે તે ભાવ બીજા યાર્ડમાં જોવા નથી મળતા. વેચાણની વાત કરવામાં આવે તો, રાજકોટમાં મધ્યપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, કેરળ જેવા રાજ્યોમાંથી પણ કપાસ વેચવા માટે લોકો આવે છે. તેમજ ખરીદી પર નજર કરીએ તો દેશ- વિદેશના વ્યાપારીઓ પાક ની ખરીદી કરવા માટે આવે છે.

રાજકોટ માર્કેટ યાર્ડ મસાલા માટે આટલું જ પ્રખ્યાત છે, જેટલું કે ઊંઝા. અહીં જીરું, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા તમા પાકોનું ખુબ જ મોટા પ્રમાણ માં લે-વેચ થાય છે. અને દેશ વિદેશ થી વ્યાપારીઓ અહીં માલ ખરીદવા આવે છે. ધાણા, ધણી માટે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ગોંડલ એવું માર્કેટ યાર્ડ છે કે, જ્યાં સૌથી સારો ભાવ જોવા મળતો હોય છે. અને ખેડૂતોને ત્યાં માલ વેચવો પણ પરવડતો હોય છે.

રાજકોટ માર્કેટ યાર્ડ જણસીના ભાવ

અનાજન્યુનતમમહત્તમકપાસ બી.ટી.15501920ઘઉં લોકવન460510ઘઉં ટુકડા462540જુવાર સફેદ9201038જુવાર લાલ860970જુવાર પીળી350460બાજરી300371તુવેર12301515ચણા પીળા9151080ચણા સફેદ12401740અડદ13101650મગ14501900વાલ દેશી650800ચોળી8001500વટાણા550950કળથી300405રાજમા6501715સીંગદાણા16002050મગફળી જાડી12301490મગફળી જીણી12701637અળશી16751675તલી14502150સુરજમુખી12901290એરંડા11001275અજમો14002215સુવા12001460સોયાબીન10201266સીંગફાડા12501780કાળા તલ22003551લસણ8051570ધાણા22752490મરચા સુકા16005500ધાણી23002598વરીયાળી12542037જીરૂ34503970રાય13051525મેથી11101911ઇસબગુલ21862192કલોંજી28753511રાયડો11411282રજકાનું બી65007300

રાજકોટ માર્કેટ યાર્ડ શાકભાજીના ભાવ

શાકભાજીન્યુનતમમહત્તમકેરી કાચી362542લીંબુ18374036સાકરટેટી151308તરબુચ109214પપૈયા81162બટેટા81264ડુંગળી સુકી55231ટમેટા338572સુરણ782949કોથમરી318521મુળા334502રીંગણા109212કોબીજ106192ફલાવર311524ભીંડો93153ગુવાર313578ચોળાસીંગ229448ટીંડોળા269604દુધી102168કારેલા174258સરગવો245460તુરીયા224392પરવર365604કાકડી186311ગાજર205436વટાણા10311423ગલકા102194બીટ158319મેથી532822ડુંગળી લીલી311584આદુ10881379મરચા લીલા472688મકાઇ લીલી112225ગુંદા256468

(1:41 PM IST)