News of Friday, 27th November 2026
રવિવારે દશનામ ગોસ્વામી સમાજનો સન્માન સમારોહ
૫૩૦ વિદ્યાર્થીઓને શૈક્ષણિકકીટ અપાશેઃ શરાફી મંડળી, હાઉસીંગ સોસાયટી અને સમાજ માટે સમાધિસ્થાનની સ્થાપનાનો સંકલ્પ લેવામાં આવશે

રાજકોટઃ શ્રી દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ-રાજકોટ તથા શ્રીદશનામ ગોસ્વામી સેવા સમાજના સંયુક્ત ઉપક્રમે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા, સમાજની પ્રતિભાઓનું સન્માન કરવા તેમજ સમાજમાં પરસ્પર સ્નેહ, એકતા અને સંગઠનાવના મજબૂત કરવાના ઉમદા હેતુથી આગામી તા.૨૯, રવિવારના રોજ તેજસ્વીદ વિદ્યાર્થી સન્માન સમારં તથા નૂતનવર્ષ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સમાજના આશરે ૫૩૦ જેટલા તેજસ્વ વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમની શૈક્ષણિક સિધ્ધિઓને બરાદવામાં આવશે.
આ પ્રસંગે સમાજના સંગઠન અને વિકાસના ઉમદા ઉદ્ેશથી શ્રી રાજકોટ દશનામ ગોસ્વામી ક્રેડિટ કો.ઓ. સોસાયટી લી. (શરાફી મંડળ) તથા શ્ર રાજકોટ દશનામ ગોસ્વામી હાઉસિંગસોસાયટી લી.ની સ્થાપના કરવાનો અને રાજકોટમાં નવા સમાધિસ્થાન માટે માંગણી કરવાનો પણ સંકલ્પ કરવામં આવ્યો હોવાનું યાદમાં જણાવાયું છે.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેઃ પ્રેમગિરિ દેવગિરિ ગોસ્વામી (અધ્યક્ષ, દશરથ ચેરીટેબલ ટ્રસ્ટ), ઉપાધ્યક્ષઃ રમેશગિરિજી (અધ્યક્ષ, ગોપાલ ગોૈશાળા) તથારામદેવપુરી અશોકપુરીજી (ઉદ્યોગપતિ), પ્રમુખઃ પ્રફુલગિરિ ત્રિભુવનગિરિ ગોસ્વામી (મંત્રી, જય સોમનાથ દશનામ ગોસ્વામ ટ્રસ્ટ).
આ પ્રસંગે સુશ્ર તપસ્યા ચિરાગગિરિખ ગોસ્વામિ-શૂટિંગ ક્ષેત્રે સુવર્ણચંદ્રક વિજેતા તથહા ૧૦ મીટર એર પિસ્તોલ, ૨૫ મીટર સ્પોર્ટ્સ પિસ્તોલ અને ૨૫ મીટર ફાયર પિસ્તોલમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી ખેલાડી, શ્રીમતી અવની જયપુરી ગોસ્વામી-જી.પી.એસ.સી. દ્વારા બાગાયત અધિકારી તરીકે પસંદગી પામેલ (રાજકોટ),ગૌતમગિરિ ચમનગિરિ ગોસ્વામી - પ્રદેશ મંત્રી, ભારતીય જનતા પાર્ટી, બક્ષીપંચ મોરચો (ગુજરાત રાજ્ય), અશ્વિનગિરિ બુયુગિરિ ગોરવામી -લીગલ સેલ સહસંયોજકશ્રી, વિશ્વ હિન્દુ પરિષદ, સૌરાષ્ટ પ્રાંતનું વિશીષ્ટ સનમાન કરવામાં આવશે.
આયોજનને સફળ બનાવવા દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળના હોદેદારોઃ અધ્યશ્રીઃ પ્રફુલગિરિ ત્રિભુવનગિરિ, ઉપાધ્યક્ષશ્રીઃ જ્યોતિષગિરિ રામગિરિ, ગૌતમગિરિ ચમનગિરિ, પ્રમુખશ્રી પ્રવિણભારથી ધરમભારથી, મહામંત્રીઃ ભુપતપુરી મહાદેવપુરી, ઉપપ્રમુખશ્રી : દિપકગિરિ બાબુગિરિ, અશ્વિનગિરિ હિરાગિરિ, વિજયગિરિ અમૃતગિરિ, ખજાનચીશ્રી : ધર્મેન્દ્રગિરિ ચતુરગિરિ, સહમંત્રીશ્રીઃ સુરેશગિરિ શાંતીગિરિ, વિરલપુરી ધરમપુરી, અમિતગિરિ રાજેશગિરિ,સંગઠનમંત્રીશ્રી : વિપુલગિરિ પરસોતમગિરિ, મંત્રીશ્રીઃ અમુલગિરિ અરવિદગિરિ, આશિષપુરી મગનપુરી, કારોબારી સભ્યાઃ શાંતિગિરિ સામંતગિરિ, વિનોદભારથી સજીવનભારથી, પ્રમોદપુરી મોહનપુરી,મહેશગિરિ શંભુગિરિ, પ્રવિણભારથી પ્રતાપભારથી, જીતેશગિરિ ત્રિભુવનગિરિ, અજયવન રમેશવન, હરેશગિરિ નટવરગિરિ,યશવંતગિરિ કેશવગિરિ, ચિરાગગિરિ પ્રફુલગિરિ, રાજેશગિરિ ઈશ્વરગિરિ, બિપીનગિરિ હરિગિરિ, મહેન્દ્રભારથી લક્ષ્મણભારથી તથા શ્રી દશનામ ગોસ્વામી સમાજ યુવક મંડળના હોદ્દેદારોઃ વિશાલભારથી હિમતભારથી, કૈલાશગિરિ હંસગિરિ, જનકપુરી રમણીકપુરી, ભાવેશગિરિ નટવરગિરિ, હરેશભારથી હસમુખભારથી, શ્રી મિહિરગિરિ જયેશગિરિ, કૈલાશપુરી ચંદુપુરી, મનીષગિરિ કનુગિરિ, રૂષીતગિરિ રાજુગિરિ, ભાવીકપુરી રાજેશપુરી, જયગિરિ નિતેશગિરિ, વિશાલગિરિ દિનેશગિરિ, સંજયગિરિ રાજેન્દ્રગિરિ, અંકિતપુરી શંભુપુરી, શ્રી અજયભારથી અશ્વીનભારથી, મૌલિકગિરિ અશ્વીનગિરિ,સાવનગિરિ રાજેશગિરિ, હિતેશભારથી વિનોદભારથી, હાર્દિકપુરી મુકેશપુરી, અલ્પેશગિરિ હિમતગિરિ, આશીષભારથી કિરણભારથી, અક્ષાંષગિરિ હસમુખગિરિ, અજયવન રમેશવન,હર્ષપરી ગજેન્દ્રપરી જહેમત ઉઠાવી રહ્યા છે.
દાતાઓ સર્વશ્રી સ્વ. નિર્મળાબેન જેરામગિરિ ગોસ્વામી, પ્રફુલગીરી ત્રિભુવનગીરી ગોસ્વામી,પ્રવિણભારથી ધરમભારથી ગોસ્વામી, મુકેશપુરી કેશપુરી (ડી.કે.), અરવિદગિરિ પ્રભાતગિરિ ગોસ્વામી, પ્રમોદપુરી મોહનપુરી ગોસ્વામી, યશવંતગિરિ કેશવગિરિ ગોસ્વામી, યોગેશગિરિ કેશવગિરિ ગોસ્વામી, જિતેન્દ્રગિરિ ધીરજાગિરિ ગોસ્વામી, ડો. કેતનગિરિ ઈશ્વરગિરિ ગોસ્વામી, ડો. મનીષગિરિ કાંતિગિરિ ગોસ્વામી, મુકેશગિરિ દલપતગિરિ ગોસ્વામી, વિજયપુરી કૃષ્ણપુરી ગોસ્વામી, હિતેન્દ્રગિરિ મનહરગિરિ ગોસ્વામી,ભરતભારથી વશરામભારથી ગોસ્વામી,પ્રતાપપુરી ભગવાનપુરી ગોસ્વામી,ભુપતગિરિ પ્રભાતગિરિ, એસ.એસ. ગોસ્વામી, જ્યોતિષગિરિ રામગિરિ ગોસ્વામી, ઘનશ્યામપુરી નવલપુરી ગોસ્વામી, લક્ષ્મણગિરિ રમણગિરિ ગોસ્વામી, એન.એમ. ગોસ્વામી,વિનોદગિરિ રામગિરિ ગોસ્વામી, હરેશપુરી ગોસ્વામીનો સહયોગ મળેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
શરાફી મંડળીમાં સભ્ય બનવા અને હાઉસીંગ સોસાયટી અંગે વધુ માહિતી માટે મો. ૯૯૦૪૬ ૩૩૮૩૫ ઉપર સંપર્ક કર શકાય છે.
તસ્વીરમાં પ્રફુલગીરી ત્રીભોવનગીરી, અશ્વીનગીરી હીરાગીરી, પ્રવીણભાથી ધરમભારથી, ગોૈતમગીરી ચમનગીરી, વિનોદભારથી સજીવનભારથી, ધર્મેન્દ્રગીરી ચતુરગીરી, અજયવન રમેશવન, સુરેશગીરી શાંતીગીરી, કૈલાશગીરી હંસગીરી, જનકપુરી રમણીકપુરી, વિપુલગીરી પરસોતમગીરી, હરેશભારથી હસમુખારથી, ાવીકપુરી રાજેશપુરી, આશીષપુરી મગનપુરી નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:17 PM IST)










