તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Tuesday, 28th April 2026
એવીપીટી ખાતે ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ, એસીપી આર. એસ. બારીયા, તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણીની ટીમનું પેટ્રોલીંગ

રાજકોટઃ આજે મહાનગર પાલિકાની ચુંટણીના મત ગણતરીના કેન્દ્ર એવીપીટી ખાતે ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ, એસીપી આર. એસ. બારીયા, તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણી અને તેમની ટીમોએ વહેલી સવારથી પહોંચી જઇ બંદોબસ્તનું નિરીક્ષણ કરી સ્ટાફને મહત્વની સુચના આપી હતી. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(11:43 AM IST)










