તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
સ્ટેન્ડીંગમાં ડેપ્યુટી નહીં ખુદ મ્યુ.કમિશનર રહ્યા હાજર

રાજકોટ, તા. ૧૭ : મનપાની આજે સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં શહેરના વિવિધ વિકાસ કામો ઉપર મંજુરીની મહોર મારવામાં આવી હતી.
આજની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં મ્યુ. કમિશનર તુષાર સુમેરા હાજર રહ્યા હતા. અત્યાર સુધી સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં ડે. કમિશનર હાજર રહેતા હોય છે. ત્યારે આજે મ્યુ. કમિશનરની હાજરી ધ્યાનાકાર્ષક બની હતી.
(4:12 PM IST)










