News of Tuesday, 14th April 2026
ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પતા રામભાઇ મોકરીયા

રાજકોટઃ આજે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટમાં ડો. બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ ભાવવંદના કરી હતી આ તકે ગુજરાત રાજયના પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ પણ ઉપસ્થિત રહયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.
(3:50 PM IST)










