<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

પૂર્વ મેયરને સ્‍ટેજ નીચે સ્‍થાન! ગણગણાટ

રાજકોટઃ શહેર ભાજપ દ્વારા આજે કોર્પોરેશનની ચૂંટણી માટે વાયદાઓના ખજાનારૂપી ઢંઢેરો જાહેર કરવામાં આવ્‍યો હતો. જો કે પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ મહામંત્રીઓ નરેન્‍દ્રસિંહ ઠાકુર, કિશોરભાઇ રાઠોડ તથા વિરેન્‍દ્રસિંહ ઝાલા અને હાલની ટર્મના કોષાધ્‍યક્ષ મયુરભાઇ શાહને સ્‍ટેજ ઉપર સ્‍થાન ન અપાતા હાજર લોકોમાં ગણગણાટ શરૂ થયો હતો.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:26 PM IST)