તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૦ મંગળવાર
News of Wednesday, 11th November 2026
પૂર્વ સાંસદ શિવલાલભાઈ વેકરિયાનું ગુરુવારે સાંજે બેસણું
બેસણું સાંજે 4થી 6 દરમિયાન એસ્ટ્રોન સોસાયટી કોમ્યુનિટી હોલ, એસ્ટ્રોન સોસાયટી ખાતે રાખેલ છે

રાજકોટ :પૂર્વ સાંસદ શિવલાલભાઈ નાગજીભાઈ વેકરીયા નું દુઃખદ અવસાન તા. ૧૦/૧૧/૨૦૨૬, મંગળવારના રોજ થયેલ છે.
તેમના દિવ્ય આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાસુમન બેસણું તારીખ: ૧૨/૧૧/૨૦૨૬, ગુરુવાર સાંજે ૪:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી એસ્ટ્રોન સોસાયટી કોમ્યુનિટી હોલ, એસ્ટ્રોન સોસાયટી, રાજકોટ - ૩૬૦૦૦૪ ખાતે રાખેલ છે.
ઉમેશભાઈ એસ. વેકરીયા
નિરંજનભાઈ એસ. વેકરીયા
(ભગવતી બ્રાઈટ બાર) (જનની ઇન્કાસ્ટ)
(12:07 PM IST)










