<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

મનપાનું ઐતિહાસીક સમયમર્યાદા વિહોણું જનરલ બોર્ડ

 

આજે મનપાની પ્રશ્નોતરી સાથેનું પ્રથમ જનરલ બોર્ડ મળ્‍યુ હતું. જેમાં મેયર દ્વારા અગાઉ જ સમયમર્યાદા હટાવી દેવાતા આજનું બોર્ડ ઐતિહાસીક બન્‍યુ હતું. જેમાં લગભગ ૩ કલાકથી વધુ સમયમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. ઉપરોકત તસ્‍વીરમાં જનરલ બોર્ડનું અધ્‍યક્ષપદ સંભાળતા મેયર નેહલ શુકલ, ડે.મેયર દક્ષાબેન વસાણી, મ્‍યુ.કમિશનર તુષાર સુમેરા, સેક્રેટરી રૂપારેલીયા દર્શાય છે. નીચેની તસ્‍વીરમાં કેતન પટેલ પ્રથમ પ્રશ્ન રજુ કરતા દર્શાય છે. જયારે અન્‍ય તસ્‍વીરોમાં કોર્પોરેટરો, મનીષ ભટ્ટ, રાજુ અઘેરા, પ્રવીણભાઇ સેગલીયા, નરેન્‍દ્રસિંહ જાડેજા, પ્રદીપ ડવ, સ્‍ટે.ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષ નેતા હિરેન ખીમાણીયા, કિશન ટીલવા, અશ્વિન ભોરણીયા, દંડક સંજયસિંહ રાણા તથા મહિલા કોર્પોરેટરો દર્શાય છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:27 PM IST)