તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
જય આદ્ય શક્તિ મા, જય આદ્ય શક્તિ, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પ્રગટયા મા...
પ્રહલાદ પ્લોટ ખાતે આશાપુરા ગરબી મંડળની બાળાઓ દ્વારા પ્રાચીન રાસની રમઝટઃ ઘોર અંધારી, ફુગ્ગાવાળી જેવા રાસ વિખ્યાત

રાજકોટઃ અહિં આશાપુરા ચોક પ્રહલાદ પ્લોટ ખાતે આશાપુરા ગરબી મંડળ દ્વારા ૫૧ વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે. ગરબીની ૧૮૦ બાળાઓ દ્વારા સેજલ ગાંધી, પૂજા ગાંધી, જ્યોતિબેન ગાંધી, શૈલેષભાઈ વ્યાસ, મુકેશભાઈ, પીનાભાભી, તેમજ ઢોલકમાં ભાસ્કરભાઈ ત્રિવેદીના સંગાથે ઘોર અંધારી, ફુગ્ગાવાળી જમકુળી જેવા રાસ રજુ કરવામ)ં આવેલ. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:14 PM IST)










