<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

નેહલ શુકલને શુભેચ્છાથી ભીંજવતા હરીશ દાસાણી

રાજકોટઃ શહેરના નવા મેયર બનેલા શ્રી નેહલ શુકલ ગઇકાલે કાર્યભાર સંભાળ્યા બાદ આજી નદી કાંઠે આવેલ પુરાણ પ્રસિધ્ધ શ્રી રામનાથ મહાદેવ મંદિરે દર્શને ગયેલા તે વખતે લાખાજીરાજ રોડ મર્ચન્ટ ઍસો.ના ઉપપ્રમુખ રાજદીપ આઇસક્રીમવાળા શ્રી હરીશભાઇ દાસાણી (મો. ૯૮રપ૩ ર૮૪૮૬) ઍ તેમને ફુલહાર પહેરાવી અભિનંદન આપેલ. મેયર અને તેમની ટીમ શહેરના વિકાસને નવી ઉંચાઇઍ લઇ જાય તેવી શુભેચ્છા પાઠવી હતી. 

(2:38 PM IST)