<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

હર્ષ સંઘવીનું રજવાડી પાઘ પહેરાવી સ્‍વાગત

રાજકોટ : રાજ્‍યના ઉપ-મુખ્‍યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ મહાનગરપાલિકા ચૂંટણી સંદર્ભમાં શહેરના હૃદયસમા વિસ્‍તારો લાખાજીરાજ રોડ, સાંગણવા ચોક, ગરેડીયા કૂવા રોડ, ધર્મેન્‍દ્ર રોડ, પરાબજાર, ઘીકાંટા રોડ, સોની બજાર, સહિતના વિસ્‍તારોમાં મેગા રોડ શો દરમ્‍યાન લાખાજીરાજ ભવન ખાતે રાજકોટનાં પ્રજાવત્‍સલ રાજવી પ્રાતઃ સ્‍મરણીય શ્રી લાખાજીરાજ બાપુના સ્‍ટેચ્‍યુને વંદન કરીને ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાના હસ્‍તે પુષ્‍પવર્ષાની વચ્‍ચે પુષ્‍પમાળા તેમજ રજવાડી પાઘડી ગ્રહણ કરી હતી. તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.

(3:04 PM IST)