તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા હાઇટેક પરિચય પસંદગી મેળો
પ૦૦થી વધુ ઉમેદવારો ભાગ લેશે, ડીરેકટરીનું વિમોચન : દીકરીઓ માટે કોઇ ચાર્જ નથી : ફોર્મ ભરી દેવા

રાજકોટ : શ્રી રાજકોટ લોહાણા મહાજન પ્રેરીત શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ - રાજકોટ દ્વારા તા. ર૪ રવિવારે શ્રી અટલબિહારી બાજપાઇ ઓડિટોરીયમ રાજકોટ ખાતે રઘુવંશી યુવક-યુવતીઓ માટે હાઇ-ટેક પરિચય પસંદગી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં યુવક-યુવતીઓના ફોટા, બાયોડેટા સાથેની ડીરેકટરી આપવામાં આવશે. યુવક-યુવતી સાથે બે વાલીઓને પણ પ્રવેશ અપાશે.
રઘુવંશી સમાજના ડૉકટરો, વકીલો, એન્જીનીયરો તથા ગ્રેજયુએટ, પોસ્ટગ્રેજયુએટ લેવલના તમામ યુવક-યુવતીઓ આ પરિચય મેળામાં ભાગ લેશે.
ઉમેદવારોએ પોતાની વિગત વોટસએપ પર મોકલી દેવી. સંસ્થાનો સંપર્ક ફોન ૦ર૮૧-રર૩૪૭૧૪.
શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ, રાજકોટ આયોજીત - પરિચય પસંદગી મેળા માટે સંસ્થાના હોદ્દેદારો, કન્વીનરો, મેરેજ બ્યુરો સમિતિના સભ્યોનો સંપર્ક કરી વહેલી તકે ફોર્મ ભરી આપવા માટે સર્વેશ્રી યોગેશભાઇ જસાણી, હિતેશભાઇ પોપટ, જીમ્મીભાઇ દક્ષિણી, અશોક હિન્ડોચા, પ્રકાશભાઇ સુચક, પરેશભાઇ તન્ના તથા કન્વીનરો જયંતભાઇ બુધ્ધદેવ, અશ્વિનભાઇ કાનાબાર, નરેન્દ્રભાઇ ભાતેલીયા, રાજુભાઇ સેજપાલ, જયદિપભાઇ રાજવીર, કમલનયન ભાયાણી, પિયુષભાઇ તન્ના તથા મનસુખ કોટેચા, અલ્પેશ માનસાતા, રાજેશ અઢીયા, ડૉ. અજયભાઇ ઠકરાર, ધ્રુવિલ જસાણી, પાર્થ જસાણી, સંજયભાઇ કક્કડ, ભુપેન્દ્રભાઇ કોટક, પ્રકાશભાઇ ઠક્કર તથા પ્રફુલભાઇ દાવડા, વિજયભાઇ ખખ્ખર, યશવંતભાઇ જોબનપુત્રા, અરવિંદભાઇ ખંધેડીયા, વિનોદભાઇ બુધ્ધદેવનો સંપર્ક કરવા જણાવાયું છે.
ફોર્મ મેળવવા તથા ફોર્મ ભરીને પરત કરવા માટેના શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ, સાંગણવા ચોક, લોહાણા મહાજનવાડી બિલ્ડીંગ, કોટક શેરી, રાજકોટ, ફોન નં. ૦ર૮૧-રર૩૪૭૧૪, સમય દરરોજ સાંજે ૭ થી ૯, રવિવારે સવારે ૧૧ થી ૧ સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે. જે માટે તા. ૧૦.૦પ અંતિમ દિવસ રાખવામાં આવેલ છે. રઘુવંશી દિકરીઓ માટે નિઃશુલ્ક છે.
શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ, રાજકોટના હોદ્દેદારો, કન્વીનરો, કારોબારી સભ્યો પાસેથી પણ ફોર્મ મળી શકશે. જેમાં શ્રી યોગેશભાઇ જસાણી, શ્રી હિતેશભાઇ પોપટ (મો. ૯૩૭પ૭૩ર૦૩ર), શ્રી જીમ્મીભાઇ દક્ષિણી, શ્રી અશોક હિન્ડોચા (૯૪ર૬રપ૪૯૯૯), શ્રી પ્રકાશભાઇ સુચક (૯૯રપર૦૬૩પ૩), શ્રી પરેશભાઇ તન્ના (૯૮ર૪૦૧૦૭૮૮) કન્વીનશો સર્વેશ્રી જયંતભાઇ બુધ્ધદેવ (૯૯૦૪૩૬૯૭૪૩), શ્રી અશ્વિનભાઇ કાનાબાર (૯૯રપ૦ ૬૧૪પ૯) શ્રી નરેન્દ્રભાઇ ભાતેલીયા (૯૪ર૮રપ૧૩પ૭) શ્રી રાજુભાઇ સેજપાલ, જયદીપભાઇ રાજવીર, શ્રી કમલનયન ભાયાણી, શ્રી પિયુષભાઇ તન્ના તથા શ્રી મનસુખભાઇ કોટેચા, અલ્પેશભાઇ માનસાતા, રાજેશ અઢીયા, ડૉ. અજયભાઇ ઠકરાર, શ્રી ધ્રુવિલ જસાણી, પાર્થ જસાણી, શ્રી સંજયભાઇ કક્કડ (મો. ૯૮ર૪૦૪૩૭૯૯), શ્રી ભુપેન્દ્રભાઇ કોટક, શ્રી પ્રકાશભાઇ ઠક્કર, શ્રી સંજયભાઇ વસંત (૯૮ર૪પ૮૧ં૦૧૯) શ્રી મીત રાચ્છ, શ્રી સાહિલ વસંત ૭૭૭૯૦૩૩૪૯૬) પાસેથી પણ ફોર્મ તથા વિગતો મળી શકશે.
વિવિધ રઘુવંશી સમાજના સેવાકિય પ્રવૃત્તિઓ કરનારા મેરેજ બ્યુરોના સંચાલકો જેમાં શ્રી મુકેશભાઇ તન્ના (૯૮રપ૪ ૩૪૬૩૦) તથા શ્રીનાથજી મેરેજ બ્યુરો - શ્રી ભુપેન્દ્રભાઇ ઊનડકટ, શ્રી અમરશીભાઇ રઘાણી તથા તેની ટીમ, શ્રી મનુભાઇ મીરાણી (આદર્શ લગ્ન હોલ સાંગણવા ચોક, લોહાણા મહાજનવાડી, દર રવિવારે સવારે ૧૧ થી ૧) શ્રી અશોકભાઇ કુંડલીયા, શ્રી રઘુકુળ મેરેજ બ્યુરો, દાણાપીઠ, શ્રી લોહાણા કર્મચારી મંડળ, ડૉ. ભાવનાબેન શીંગાળા, શ્રી લોહાણા સેવા મંડળ ટ્રસ્ટ, શ્રી કૃષ્ણ ચિકિત્સાલય, રાજકોટ (દર રવિવારે સાંજે ૪ થી ૭) શ્રી બજરંગ ગૃપ, ગરેડીયા કુવા રોડ (દર રવિવારે સાંજે ૪ થી ૬) તથા નરેન્દ્રભાઇ પુજારા - સુરેન્દ્રનગર તથા રાજકોટ.
રઘુવંશી મહિલા મંડળના વિવિધ હોદ્દેદારો તથા અગ્રણીઓ રીટાબેન કોટક, મીનબેન જસાણી, જશુમતીબેન વસાણી, અંજનાબેન હિન્ડોચા, ભારતીબેન બગડાઇ, હીનાબેન પોપટ, કમલાબેન ભાગ્યોદય, બિંદીયાબેન અમલાણી, રોનકબેન પારેખ, ઇલાબેન જોબનપુત્રા, દુર્ગાબેન લાદીવાલા-પોરબંદર, ચેતનાબેન મિશ્રાણી-જુનાગઢ, અનીષભાઇ રાચ્છ-વેરાવળ, હસુભાઇ દત્તાણી-જામખંભાળીયા, મહેશભાઇ રાજા-મોરબી, સપનાના વાવેતર ટીમ-મુંબઇ, આશીષભાઇ પુજારા, શ્રી કિરીટભાઇ કેશરીયા વગેરે પાસેથી માહિતી મેળવી શકાશે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:40 PM IST)










