તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
રાજયસભાના સાંસદ માનસિંહજી પરમારનું સન્માન

રાજકોટ : રાજપૂત સમાજનું ગૌરવ અને લોકનાયક શ્રી માનસિંહજી પરમારની તાજેતરમાં રાજયસભાના સાંસદ તરીકે થયેલ વરણીને વધાવવા, શ્રી માનસિંહજી પરમારનો સન્માન સમારોહ, શ્રી ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ (રામનાથપરા, બેડીપરા તથા પડધરી ૦૯ ગામ ઘોળ). રાજકોટ, શ્રી ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજ, રાજકોટ, શ્રી ક્ષત્રિય ગુર્જર રાજપૂત સમાજ, રાજકોટ,શ્રી રાજસ્થાન રાજપૂત સમાજ, રાજકોટ, શ્રી રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ, ગુજરાત (સુપ્રિમ કાઉન્સિલ) તથા રાજપૂત સમાજની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, સામાજીક સંસ્થાઓ દ્વારા યોજાયેલ.
આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના આગેવાનો સર્વશ્રી ધીરૂભા ડોડિયા, ટ્રસ્ટી, રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ (સુપ્રિમ કાઉન્સિલ), ગુજરાત, જીણાભા ચાવડા, પ્રમુખશ્રી, નાડોદા રાજપૂત સમાજ, રાજકોટ, દેવાભા ડોડિયા, અગ્રણી, કારડિયા રાજપૂત સમાજ, પડધરી, રમેશસિંહ ચાવડા (ઇગલ). ટ્રસ્ટીશ્રી, રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ(સુપ્રિમ કાઉન્સિલ), ગુજરાત, ચંદુભા પરમાર, ટ્રસ્ટી, રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ(સુપ્રિમ કાઉન્સિલ), ગુજરાત, બલદેવસિંહ સિંધવ, ટ્રસ્ટી, રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ(સુપ્રિમ કાઉન્સિલ), ગુજરાત, ભરતસિંહ ચુડાસમા, પ્રમુખ, ગુર્જર રાજપૂત યુવક મંડળ, રાજકોટ, અજયસિંહ પરમાર, અગ્રણી, કારડિયા રાજપૂત સમાજ, રામનાથપરા, રાજકોટ, રમેશસિંહ એમ. ચાવડા, પુર્વ પ્રમુખ, નાડોદા રાજપૂત સમાજ, રાજકોટ, ચંદ્રસિંહ ડોડિયા, પ્રમુખ, નાડોદા રાજપૂત સમાજ સમુહ લગ્ન સમિતિ, કિશોરસિંહ ડી. ચૌહાણ, અગ્રણી, કારડિયા રાજપૂત સમાજ, બેડીપરા, રાજકોટ, રણજીતસિંહ દાહિમા, અગ્રણી, કારડિયા રાજપૂત સમાજ, રાજકોટ, મહેન્દ્રસિંહ ચાવડા, અગ્રણી, નાડોદા રાજપૂત સમાજ, રાજકોટ, બકુલસિંહ સિંધવ, પુર્વ પ્રમુખ, નાડોદા રાજપૂત સમાજ સમુહ લગ્ન સમિતિ, રાજકોટ જોગેન્દ્રસિંહ ચંપાવત, અગ્રણી, રાજસ્થાન રાજપૂત સમાજ, કલુભા હેરમા પ્રમુખ ક્ષત્રિય કારડીયા રાજપૂત કન્યા છાત્રાલય નારણકા તથા કમિટી, મનુભા ડોડીયા, ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ અગ્રણી પડધરી, દેવાભા રાઠોડ ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ અગ્રણી આણંદપર, ગોવિંદસિંહ પરમાર, પ્રમુખ રામનાથપરા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, સુરૂભા જાદવ, સરપંચ અણિયાળા અને નાડોદા રાજપૂત ક્ષત્રિય સમાજ, રાજકોટ, અરવિંદસિંહ પરમાર ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ અગ્રણી બેડિપરા, જયેશસિંહ ડોડીયા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમૂહ લગ્ન સમિતિ અગ્રણી મહેન્દ્રસિંહ ચાવડા, યુવા ઉદ્યોગપતિ અને અગ્રણી, નાડોદા રાજપૂત ક્ષત્રિય સમાજ, રાજકોટ, જયપ્રકાશસિંહ કટારીયા, અગ્રણી, ગોંડલ નાડોદા રાજપૂત ક્ષત્રિય સમાજ, રામજીભા સોલંકી, વાગડ ક્ષત્રિય રાજપૂત સમાજ, નશાજી દહિયા, વાગડ ક્ષત્રિય રાજપૂત સમાજ, સંજયસિંહ વાઘેલા અગ્રણી ગુર્જર રાજપૂત ક્ષત્રિય સમાજ રાજકોટ તથા રામસિંહજી શેખાવત, રાજસ્થાન રાજપૂત સમાજ ઉપસ્થિતિ રહેલ.

(2:17 PM IST)










