તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 23rd June 2026
રાજકોટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વોર્ડ નં. 7 માં ભવ્ય ઉજવણી : ગીતાંજલિ કોલેજ અને રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યોજાયો વિશેષ યોગ શિબિર

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે, વોર્ડ નં. 7 માં, ગીતાંજલિ કોલેજ અને રેડ ક્રોસ સોસાયટી દ્વારા આયોજિત યોગ શિબિરમાં કૌશિક ચાવડા - ઉપપ્રમુખ રાજકોટ શહેર ભાજપ, વોર્ડ નંબર 7 ના પ્રભારી શૈલેષ જાની, કોર્પોરેટર ખ્યાતિબેન ગોહેલ, કિરીટભાઈ ગોહેલ, અનિલભાઈ લીંબડ, પ્રવીણભાઈ ચાવડા, જેપી ધામેચા, ભાગ્ય શાહ, કમલેશ હિંડોચા, રાજુભાઈ ચાવડા, રાજુભાઈ મુંધવા, દીપકભાઈ ભટ્ટ, શહેર ભાજપ મંત્રી નિશાબેન રાણપરા તેમજ એનસીસી સ્કાઉટ્સ, કોલેજના અધ્યાપકો અને એનસીસી રાજકોટના સભ્યો ઉત્સાહભેર યોગાસનો કરતા નજરે પડે છે.
(1:42 PM IST)










