<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

સોનમ ગરબામાં સાક્ષાત માતાજી રાસે રમવા આવ્‍યા હોય તેવી અનુભૂતિ

 

રાજકોટઃ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર શીતલ પાર્ક ચોકડી પાસે વિશ્વ વણિક નવનાત વણિક સંગઠન અને જૈન વિઝન દ્વારા આયોજિત સોનમ ગરબામાં ખેલૈયાઓનો જોશ અને ઉમંગ જોઈને નિર્ણાયકો પણ દંગ રહી જાય છે. છઠ્ઠા નોરતે ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા,મંન હોસ્‍પિટલના   ડો નીતિન લાલ, ઈંપિરિયલ હોટલના માલિક અતુલભાઇ શેઠ, કેયુરભાઈ વોરા, મોઢવણીક જ્ઞાતિના પ્રમુખ ભાગ્‍યેશ વોરા અને મંત્રી અતુલભાઇ વોરા, શિક્ષણ સમિતિના સભ્‍ય પ્રવીણભાઈ ચાવડા, ફ્રીડમ યુવા ગ્રુપના મંત્રી સુરેશભાઈ રાજપુરોહિત, મેહુલભાઈ વોરા, મિલનભાઈ વોરા, સાવનભાઈ ભાડલીયા, નીતિનભાઈ જરીયા, ડો, અતુલભાઈ જોશી,અરવિદભાઈ નાઢા, સંજયભાઈ નાઢા, હરકિશનભાઈ વૈઠા, ગેલેક્‍સી હોટલના કલ્‍પેશભાઈ પલાણ,

જેબીઓ ગ્રુપના હર્ષિલભાઈ શાહ, જવેલદીપ જ્‍વેલર્સના અમિતભાઈ રૂપારેલીયા દશા સોરઠીયા વણિક બોર્ડિગના  ભુપતભાઈ ભુપતાણી,મિલન ત્રિવેદી, મનુભાઈ પટેલ, મયુર્ધ્‍વજાસિહ જાડેજા,( ઢોલરા ) તેમજ સુપરકાંડ મુવીના કલાકારો સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

છઠ્ઠા નોરતે સિનિયર પ્રિન્‍સેસ પ્રિયા ગોડા, ખુશાલી શેઠ અને મૈત્રી સંઘવી, સિનિયર પ્રિન્‍સ સિદ્ધાર્થ દોશી, વંશ જૈન અને ધવન શેઠ ઉપરાંત વેલ ડ્રેસ પ્રિન્‍સેસ પૂજા પટેલ તથા પ્રિન્‍સ તીર્થ કોઠારી, કિડ્‍સ પ્રિન્‍સેસ અનન્‍યા ગોરસીયા અને પ્રિન્‍સ ક્રિયાન મહેતા તથા કિડ્‍સ વેલ ડ્રેસ પ્રિન્‍સેસ ફેની વોરા અને પ્રિન્‍સ કાવ્‍ય ગાંધી વિજેતા બન્‍યા હતા.

આ વિજેતાઓને ભરતભાઈ દોશી, મહેન્‍દ્રભાઈ શેઠ, નીલાબેન, કાજલબેન દેસાઈ, રાહુલભાઈ દેસાઈ, દશા સોરઠીયા વણિક બોર્ડિગના અતુલભાઈ કોઠારી,એડવોકેટ હર્ષિલ શાહ, એડવોકેટ રાજુભાઈ ધ્રુવ, જીગ્નેશ વૈદ, નીરુબા જાડેજા શ્રી અને શ્રીમતી અમિત રૂપારેલીયા, કેતનભાઇ મહેતા અને કમલેશભાઈ દોશીના હસ્‍તે ઇનામો આપવામાં આવ્‍યા હતા.

સી એમ શેઠ, મિલન કોઠારી, સુનિલ, શાહ, અજિત જૈન, ભરત દોશી, ગિરીશ મહેતા યોગન દોશી,નીલ મહેતા,હિતેશ દેસાઈ, ધવલ મહેતા, પ્રતીક, શાહ, કેતન સંઘવી,અતુલભાઈ કોઠારી, જયેશભાઇ ધ્રુવ, સુનિલ કોઠારી, નિરવ મહેતા, કપિલ દેસાઈ,જય મહેતા, ડો હાર્દિક શાહ, સેલેશ મહેતા, ચેતન મહેતા, દિપક કરચીલીયા,સહિતના આગેવાનો જેહમત ઉઠાવી રહ્યા છે.

(3:38 PM IST)