<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

કોર્પોરેશનના પદાધિકારીઓને શુભેચ્‍છા પાઠવતા જૈન ભાજપ અગ્રણી મયુરભાઈ શાહ

આજરોજ ભાજપ ગુજરાત પ્રદેશ દ્વારા રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવેલ જેમાં મેયર નેહલભાઈ શુક્‍લ, ડેપ્‍યુટી મેયર  દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષના નેતા હિરેનભાઈ ખીમાણીયા, તેમજ દંડક સંજયસિંહ રાણાને શહેર ભાજપ કોષાધ્‍યક્ષ અને જૈન અગ્રણી મયુરભાઈ શાહ એ શુભેચ્‍છા પાઠવી હતી.

(3:46 PM IST)