<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

પૂ. ગીરીબાપુના આશીર્વાદ લેતા જાની દંપતિ

 

રાજકોટ સાવરકુંડલાના મોટા જીજુવાડીયા આશ્રમ સ્થિત મહાન શિવ કથાકાર, શિવ ભકત પૂ. ગીરીબાપુના શરદ પૂનમના પાવન પર્વે સુરજ યાત્રા સંઘના સંચાલક રેખાબેન જાની, વાસુદેવ જાની (મો. ૯પપ૮૪૪૭૩૮૮) ભાડલાવાળા હસમુખભાઇવ્યાસ, ભાવીન વ્યાસે પૂ. ગીરીબાપુના આશીર્વાદ તથા આશ્રમ સ્થિત અનંત....બીલીપત્રના વૃક્ષના તથા બીલીનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

(3:40 PM IST)