<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

કચ્છ -સૌરાષ્ટ્ર પ્રોડ્કટવિટી કાઉન્સિલના સ્વ મનહરભાઈ મજીઠીયા ના ધર્મપત્ની સ્વ. પુષ્પાબેન મજીઠીયાનું દુઃખદ નિધન : આવતીકાલે, સોમવારે સવારે સ્મશાન યાત્રા

સ્વ. મનહરભાઈ મજીઠીયા (RNSB & KSPC) નાં ધર્મપત્ની સ્વ. પુષ્પાબેન મજીઠીયા (ઉંમર વર્ષ ૮૧) તે અતુલભાઈ મજીઠીયા (એલ.આઈ.સી. એજન્ટ) ચેતનભાઈ મજીઠીયા (મજીઠીયા એસોસિએટ્સ, ગ્રાહક પંચાયત) તથા હેતલબેન દિપકકુમાર જીવરાજાનીનાં માતૃશ્રી અને દિપકકુમાર રમણીકલાલ જીવરાજાનીનાં સાસુ નું તા. ૨૨/૧૧/૨૦૨૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
સદગતની સ્મશાનયાત્રા આવતીકાલે સોમવાર તારીખ ૨૩/૧૧/૨૦૨૬ના રોજ સવારે ૮:૦૦ કલાકે તેમના નિવાસસ્થાન 'શિવમ', ૧, ડોક્ટર સોસાયટી, લેન્સકાર્ટ શોરૂમવાળી શેરી, સાધુ વાસવાણી રોડ થી રૈયા સ્મશાન, રૈયા ગામ ખાતે જશે.

(9:29 PM IST)