તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
નેહલ શુકલ સહિતનાને શુભેચ્છા પાઠવતા વોર્ડ નં.૭ના આગેવાનો

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુકત પદાધિકારીઓ મેયર ડો.નેહલભાઇ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પરેશભાઇ પીપળીયા, શાસકપક્ષના નેતા હિરેનભાઇ ખીમાણીયા, દંડક સંજયસિંહ રાણાને વોર્ડ નં.૭ના સંગઠન પ્રમુખ વિશાલ માંડલીયા, મહામંત્રી દિપક પારેખ, પાર્થરાજસિંહ ચોૈહાણ સહિતના શુભેચ્છા પાઠવી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે.
(2:45 PM IST)










